About Prajapati Mandal
Latest News
કારોબારી સભ્યોની મિટિંગ તા. 2-5-2017 મંગળવાર રાત્રે 9 વાગે રાખવામાં આવેલ છે.
more
આપણા દાતાશ્રીઓ
ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત તમામ પ્રસંગો માટે જેમને ફંડ આપ્યું છે તેવા આપણા સમાજ ના કેળવણીપ્રિય દાતાશ્રીઓની યાદી અત્રે મુક્તા ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ ખુબજ હર્ષની લાગણી અનુભવે છે. પરમ પિતા પરમાત્મા તથા મંડળની અખૂટ કૃપા તેઓ તથા તેમના પરિવાર પાર હંમેશા બની રહે તેવી શુભેછા.
સર્વ દાતાઓનો ખુબ ખુબ આભાર